×

પ્રસ્‍તાવના

જીલ્લા પંચાયત મોરબી હેઠળ હિસાબી અધિકારી વર્ગ-ર તથા આંતરિક અન્વેનષણ અધિકારી વર્ગ-ર ની જગ્યાઠઓ મંજુર થયેલ છે.

હિસાબી શાખા હેઠળ જીલ્લા પંચાયતની તમામ શાખા ના બીલોના ચુકવણા કરવા તથા બીલો પાસ કરી તેના ચુકવણાની કામગીરી હિસાબી શાખા કરે છે.

હિસાબી શાખા સમગ્ર જીલ્લાની નાણાંકીય અંકુશની કામગીરી તથા સંકલનની કામગીરી બજાવે છે.