×

શાખાની કામગીરી

  • પાક કાપણી અખતરાની તમામ કામગીરી પાક વિમા યોજનાની કામગીરી
  • ખેડૂત અકસ્માત વિમા યોજનાની કામગીરી દરખાસ્તો મોકલવા વિગેરે કામગીરી
  • પાક ઉત્પાદન એકશન પ્લાન જીલ્લા કક્ષાની શિબિરોનું આયોજન
  • કૃષિ મહોત્સવ અંગેની કામગીરી.
  • નેશનલ ફુડ સિકયોરીટી મીશન તેમજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની કામગીરી
  • જીલ્લા પંચાયત સ્વ-ભંડોળ યોજનાઓ જીપ્સમ ખેડૂત તાલીમ વિગેરે કામગીરી
  • અતિ પછાત બરવાળા તાલુકાની યોજનાની કામગીરી
  • કૃષિ પેકેજ સહાય યોજનાની કામગીરી
  • હવામાન પાક પરિસ્થિતિ પાક સંરક્ષણ અંગે અઠવાડીક પત્રક વાવેતર વિસ્તારની માહિતી