- યોજના નું નામ : ANH-12
- યોજના ક્યારે શરૂ થઈ : 2014-15
- યોજનાનો હેતુ : અનુસુચિત જાતિ ના લોકો ને (૧૦ બકરી -૧ બકરો કુલ ૧૧) યુનિટ પુરૂ પાડવુ લક્ષ્યાક-૧
- યોજના વિશે (માહિતી) : યુનિટ કૉસ્ટ ના(૫૦%) -૩૦૦૦૦।- (સહાય પેટે ચુકવવા )
- યોજના નો લાભ કોને મળી શકે : અનુસુચિત જાતિ લોકો ને પશુદવાખાના ને પશુચિકિત્સા અધિકારીને
- યોજના નું નામ :એકીકૃત ધાસચારા વિકાસ યોજના
- યોજના ક્યારે શરૂ થઈ : 2014-15
- યોજનાનો હેતુ :અનુસુચિત જાતી નાં લોકોને ધાસચારા મીની કીટ્સ પુરા પાડવા
- યોજના વિશે (માહિતી) : ૧૦ ગુંઠા જમીન માં ધાસચારા બિયારણ નાં મીની કીટ્સ આપી વાવેતર કરાવવું, લક્ષ્યાંક-૨૦૨
- યોજના નો લાભ કોને મળી શકે : અનુસુચિત જાતિના લોકો ને, પશુદવાખાના ના પશુચિકિત્સા અધિકારીને
- યોજના નું નામ :102(14) શુદ્ધ સંવર્ધન દ્વારા A.I. થી જન્મેલ વાછરડીઓ નાં પશુપાલકો માંટે પ્રોત્સાહક યોજના
- યોજના ક્યારે શરૂ થઈ : 2014-15
- યોજનાનો હેતુ :એક પશુપાલકને યોજના હેઠળ રૂ ૩૦૦૦ સહાય ચૂકવવી
- યોજના વિશે (માહિતી) : A.I. થી જન્મેલ વાછરડીઓ નાં પશુપાલકો માંટે પ્રોત્સાહક યોજના કુલ લક્ષયાંક-૭૨*૩૦૦૦=૨૧૬૦૦૦ રૂ
- યોજના નો લાભ કોને મળી શકે : તમામ લોકો ને પશુદવાખાના ના પશુચિકિત્સા અધિકારીને
- યોજના નું નામ :ANH-9
- યોજના ક્યારે શરૂ થઈ : 2014-15
- યોજનાનો હેતુ :
- અનુસુચિત જાતિ ના લોકો ને વિધુત સંચાલીત ચાફ કટર પુરા પાડવા
- અનુસુચિત જાતિ ના લોકો ને કેટલ શેડ ના બાંધકામ ની સહાય આપવી
- અનુસુચિત જાતિ ના લોકો ને ખાણ દાણ માટે ની સહાય (ગાભણ પશુઓ
- યોજના વિશે (માહિતી) :
- યુનિટ કૉસ્ટ ના(૫૦%) -૧૫૦૦૦।- (જિલ્લા નો લક્ષ્યાંક-૫)
- યુનિટ કૉસ્ટ ના(૫૦%) -૧૮૦૦૦।- (જિલ્લા નો લક્ષ્યાંક-૫)
- યુનિટ કૉસ્ટ ના(૫૦%) -૨૦૦૦।- (જિલ્લા નો લક્ષ્યાંક-૫૦)
- યોજના નો લાભ કોને મળી શકે : અનુસુચિત જાતિ અરજદારોને પશુદવાખાના ના પશુચિકિત્સા અધિકારીને