×

શાખાની કામગીરી

 • આયુર્વેદ દવાખાનાઓમાં ગ્રામ્યલ વિસ્તાપરમાં લોકોને આયુર્વેદ પધ્ધકતિથી સારવાર આપવામાં આવે છે અને ઓપીડી લેવલે થતાં પંચકર્મ સારવાર કરવામાં આવે છે.
 • આયુર્વેદ મેડીકલ ઓફીસરો ધ્વાવરા સારવાર ઉપરાંત સ્વાવસ્ય્ આ રક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
 • પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરી જરૂરી સારવાર અને સલાહ સૂચનો આપવામાં આવે છે.
 • બાળકોની રોગ પ્રતિકારક શકિત વધે અને બાળકો મેઘાવી બને તેવા અભિગમ સાથે બાળકોને પુષ્ય્ નક્ષત્રમાં સુવર્ણપ્રાસન કરાવવામાં આવે છે.
 • સંક્રામક અને પાણી જન્યર રોગોના અટકાવ માટે સ્વાચ્છમતા અભિયાન હાથ ધરવામાં આવે છે અને અમૃતપેય વિતરણ કરવામાં આવે છે.
 • પ્રાથમિક શાળા તેમજ હાઇસ્કુ લોમાં સેમીનાર ચર્ચા તથા પ્રશનોત્તરી ધ્વારરા આયુર્વેદમાં જણાવ્યાહ મુજબ : આહાર, વિહાર, દિનચર્યા, ઋતચર્યા વગેરેની જાણકારી આપવામાં આવે છે.
 • ગ્રામ્યા વિસ્તા રના લોકોને ઔષધિય વનસ્પ તિનું પ્રદર્શન યોજી તેની ખેતી અંગે પ્રોત્સાઆહન અને સમજ આપવામાં આવે છે.
 • મેડીકલ ઓફીસરોની ટીમ ધ્વાસરા સ્વાછસ્ય્ાં અંગેની જાગૃતિ તથા સારવાર માટે નિઃશુલ્કફ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.
 • આયુર્વેદ શાખા ધ્વાસરા હોમિયોપેથીક મેડીકલ ઓફીસરો ધ્વામરા હોમિયોપેથીક પધ્ધ્તિથી સારવાર આપવામાં આવે છે.
 • અતિવૃષ્ટિન, ધરતીકંપ જેવી આપત્તિકાલીન સમયમાં મે.ઓ.શ્રીઓની ટીમ ધ્વાારા સરકારશ્રીની સુચના મુજબ કામગીરી કરવામાં આવે છે.
 • દંત વિદ્યા વિશારદ ધ્વાેરા આયુર્વેદ પધ્ધ તિથી દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે. અને આયુર્વેદની વિશિષ્ટપ એવી ‘જાલંધર બંધ’ વિધિથી કોઇપણ જાતની પીડા કે રકતષાવ ન થાય તે રીતે દંતોદપાટન કરવામાં આવે છે.