બહુજનહિતાયુ અને બહુજન સુખાયુની ભાવના સાથે ડિસેમ્બરર ૨૦૧૪થી મોરબી જિલ્લાિ પંચાયત ખાતે આયુર્વેદ શાખા કાર્યાન્વી ત થઇ. આ શાખા દ્વારા મોરબી જિલ્લાિના સરકારી આયુર્વેદ/હોમિયોપેથીક દવાખાનાની તાંત્રિકી અને વહીવટી કામગીરીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિયંત્રણ કરવામાં આવે છે.
અં. નં. | મોરબી જિલલામા | સંખ્યા |
---|---|---|
૧ | આયુર્વેદ દવાખાના | ૧૦ |
૨ | હોમિયોપેથીક દવાખાના | ૫ |