×

શાખાની કામગીરી

ગ્રામિણ વિસ્‍તારોમાં વસતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે આવાસન વિસ્‍તારોમાં માળખાકીય સુવિધાઓ આવાસન વિકાસ કમિશ્નરશ્રીની સામુહિક વિકાસની અન્‍ય યોજનાઓ જેવીકે પંચવટી, પંચાયત ઘર કમ મંત્રી આવાસ ૧૩ મા નાણાપંચના અનુદાનથી ગ્રાન્‍ટ પંચાયતોને વિકાસના કામો માટે સહાય, જેવા કામોમાં સૈધ્‍ધાંતિક મંજુરીઓ આપવા તથા ગ્રાન્‍ટ ફાળવણીની કામગીરી વિકાસ શાખામાં થાય છે આ ઉપરાંત આયોજન મંડળની ગ્રાન્‍ટ સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને ફાળવવાની કામગીરી થાય છે. આ ઉપરાંત જીલ્‍લાના આદિમ જૂથના લોકો માટેની યોજનાઓનું સુપરવીઝન અત્રેથી કરવામાં આવે છે.