×

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

ક્રમ વિગત એકમ આંકડાકીય માહિતી
જિલ્‍લાનું ભૌગોલિક સ્‍થાન ઉત્તર અક્ષાંસ ૨૨.૪૦ થી ૨૩.૧૭
પુર્વે રેખાંશ ૭૦.૪૪ થી ૭૧.૩૦
કુલ ક્ષેત્રફળ ચો.કી.મી. ૪૯૩૯.૭૯
આબોહવા(હવામાન) ગરમ,સભર/બેજવાળુ, સુકું
જમીન રેતાળ(જીરાયત),કાંપવારી જમીન,લાલ જમીન
નદીઓ મચ્છુ, ડેમી,બ્રામણી
મુખ્‍ય પાકો તલ,બાજરી,ઘઉં,ચણા,ધાણા,મગફળી,કપાસ
કુલ તાલુકા સંખ્યા
કુલ ગામ સંખ્યા ૩૫૮
ગ્રામ પંચાયતની સંખ્‍યા સંખ્યા ૩૪૯
૧૦ નગરપાલિકા સંખ્યા
૧૧ વસ્‍તી (ર૦૧૧) મુજબ સંખ્યા ૯૭૦૫૪૮

ગ્રામ્‍ય : પુરૂષ સંખ્યા ૩૧૩૮૦૧

સ્‍ત્રી સંખ્યા ૨૯૮૩૨૭

કુલ સંખ્યા ૬૧૨૧૨૮

શહેરી : પુરૂષ સંખ્યા ૧૮૬૦૭૩

સ્‍ત્રી સંખ્યા ૧૭૨૩૪૭

કુલ સંખ્યા ૩૫૮૪૨૦
૧૨ અનુસૂચિત જાતિ :- પુરૂષ સંખ્યા ૩૪૪૧૪

સ્‍ત્રી સંખ્યા ૩૨૦૩૫

કુલ સંખ્યા ૬૬૪૪૯

અનુસૂચિત જનજાતિ પુરૂષ સંખ્યા ૨૬૯૩

સ્‍ત્રી સંખ્યા ૨૪૦૨

કુલ સંખ્યા ૫૦૯૫
૧૩ રાજયની કુલ વસતિ સામે સામે જિલ્‍લાની કુલ વસતિનું પ્રમાણ ટકા ૧.૬૦
૧૪ શહેરી વસ્‍તીનું પ્રમાણ ટકા ૩૬.૯૩
૧૫ ગ્રામ્‍ય વસ્‍તીનું પ્રમાણ ટકા ૬૩.૦૭
૧૬ વસ્‍તીની ગીચતા (દર ચા.કિ.મી.દીઠ) ૧૯૦
૧૭ વસ્‍તી વૃદ્ધિ દર(૨૦૦૧ થી ર૦૧૧ દરમ્‍યાન ) ટકા ૧૬.૦૫
૧૮ જાતિ પ્રમાણ ( સેકસ રેશીયો) (દર હજાર પુરૂષોએ સ્‍ત્રીઓનું પ્રમાણ ) ૯૪૨
૧૯ સાક્ષરતાનું પ્રમાણ ( ટકામાં ) ટકા ૭૬.૯૦

પુરૂષો ટકા ૮૫.૬૦

સ્‍ત્રીઓ ટકા ૬૭.૮૦
૨૦ ગરીબી રેખા હેઠળના કુટુંબોની સંખ્‍યા સંખ્યા ૨૬૯૮૬
૨૧ કુલ કામ કરનાર સંખ્યા ૩૬૯૭૫૦

ગ્રામ્‍ય સંખ્યા ૨૫૦૮૭૯

શહેરી સંખ્યા ૧૧૮૮૭૧
૨૨ મુખ્‍ય કામ કરનાર સંખ્યા ૩૨૧૬૯૫

ગ્રામ્‍ય સંખ્યા ૨૧૨૬૮૧

શહેરી સંખ્યા ૧૦૯૦૧૪
૨૩ સિમાન્‍ત કામ કરનાર સંખ્યા ૪૮૦૫૫

ગ્રામ્‍ય સંખ્યા ૩૮૧૯૮

શહેરી સંખ્યા ૯૮૫૭
૨૪ કામ નહીં કરનાર સંખ્યા ૬૦૦૭૯૮

ગ્રામ્‍ય સંખ્યા ૩૬૧૨૪૯

શહેરી સંખ્યા ૨૩૯૫૪૯
૨૫ ખેડૂત સંખ્યા ૯૬૮૨૦

ગ્રામ્‍ય સંખ્યા ૯૨૪૫૮

શહેરી સંખ્યા ૪૩૬૨
૨૬ ખેત મજૂર સંખ્યા ૫૬૦૧૧

ગ્રામ્‍ય સંખ્યા ૫૧૯૮૧

શહેરી સંખ્યા ૪૦૩૦
૨૭ આરોગ્‍યની સવલતો સંખ્યા

(અ) સિવિલ હોસ્‍પીટલ સંખ્યા

(બ) સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર સંખ્યા

(ક) પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર સંખ્યા ૨૭

(ડ) પેટા આરોગ્ય કેન્દ્ર સંખ્યા ૧૯૫
૨૮ પશુ ચિકિત્‍સા સવલતો (ગ્રામ્‍ય વિસ્‍તાર ) સંખ્યા

(અ) પશુ દવાખાના સંખ્યા ૧૫

(બ) પશુ ઈસ્પતાલ સંખ્યા

(ક) મોબાઈલ (દવાખાનું) સંખ્યા

(ડ) પ્રાથમિક પશુ સારવાર કેંદ્ર સંખ્યા
૨૯ આયુર્વેદિક દવાખાના સંખ્યા ૧૦
૩૦ હોમીયોપેથીક દવાખાના સંખ્યા
૩૧ આઈસીડીએસ આંગણવાડીઓ કુલ સંખ્યા ૭૬૧
(અ) પોતાના મકાનમાં સંખ્યા ૫૯૮
(બ) ભાડાના મકાનમાં સંખ્યા ૧૬૩
૩૨ ર૦૧૨ ની ૧૯ મી પશુધન ગણતરી મુજબ પશુધન સંખ્યા

(૧) ગાય સંખ્યા ૧૬૧૮૫૭

(ર) ભેંસ સંખ્યા ૧૯૪૦૧૯

(૩) ધેટા સંખ્યા ૮૭૩૫૭

(૪) બકરા સંખ્યા ૧૪૪૩૦૯

(પ) અન્‍ય પશુધન સંખ્યા ૨૬૭૪

(૬) મરધાં - બતકાં સંખ્યા ૧૦૦૬૧૨૩
૩૩ વિજળી કરણ થયેલ ગામ સંખ્યા ૩૧૨
૩૪ પીવાના પાણીની સવલવાળા ગામ સંખ્યા ૩૩૧
૩૫ જિલ્‍લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની સંખ્‍યા સંખ્યા ૫૯૪
૩૬ માઘ્‍યમિક શાળની સંખ્‍યા સંખ્યા ૧૧૩
૩૭ ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળની સંખ્‍યા સંખ્યા ૧૨૪
૩૮ સસ્‍તા અનાજની (વાજબી ભાવ દુકાનો ) સંખ્યા ૨૮૯
૩૯ વિસ્‍તાર
ભૌગોલીક વિસ્‍તાર: ચો.કી.મી. ૪૯૩૯.૭૯
ખેતીની જમીન હેકટરમાં ૩૩૧૭૬૨
જંગલ વિસ્‍તાર હેકટરમાં ૨૭૮૮૬
ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) હેકટરમાં ૪૧૯૮૯
સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૨૬૮૦૬૧
૪૦ દરિયાઇ ઉત્‍પાદન ટનમાં --
૪૧ ઉઘ્‍યોગ સંખ્યા --
લઘુ ઉઘ્‍યોગ સંખ્યા ૩૬૧
મોટા ઉઘ્‍યોગ/ઔધ્‍યોગીક સહકારી મંડળીઓ સંખ્યા ---
૪૨ પાવર સ્‍ટેશન/ સબ સ્‍ટેશન સંખ્યા ૮૩ સબ સ્ટેશન (૨૨૦ કે.વી. ના ,૧૩૨ કે.વી. ના , ૬૬ કે.વી. ના ૮૦)