×

શાખાની કામગીરી

  • પચાયત હસ્તકમાં વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ ચલાવવી,
  • વિસ્તારને અનુરૂપ નવી શાળાઓ ખોલવી તેના પર નિયંત્રણ અને દેખરેખ રાખવી,
  • શિક્ષકોની નિમણુક કરવી,
  • પાંચ વર્ષ પુર્ણ કરનાર બાળકોનો નામાંકન કરી પૂવેશ આપવો,
  • કન્યા કેળવણીને ઉત્તેજન આપવું,
  • સરકારશ્રીની વિવિધ શિક્ષણની યોજનાઓનો અમલ કરવો,
  • પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને તાલીમ આપવી,
  • વિવિધ તાલીમ વર્ગો ચલાવવા,
  • શાળાની ભૌતિક સુવિધા ઉભી કરવી,
  • શિક્ષકોના પગાર કરવા,
  • શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવી,
  • સાક્ષરતા દીપ યોજના,
  • કન્યા કેળવણી અને શાળા પૂવેશ ઉત્સવની ઉજવણી કરવી,
  • જિલ્લાનો સાક્ષરતા દર વધે તેવા પૂયત્નો કરવા વિજ્ઞાન મેળા, રમતોત્સવ,બાળમેળા, બાળ પૂતિભા સ્પર્ધા,ગણિત મંડળો વિગેરે ઘ્વારા બાળકોના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસ પૂવૃત્તિ સહિત વિવિધ પૂવૃત્તિઓનું આયોજન કરવું.