×

ઇત્તર પ્રવૃત્તિ

કર્મચારીઓના કલ્યાણ માટે ઘણી બધી ઇત્તર પ્રવૃત્તિઓ આ શાખા દ્વારા કરવામાં આવે છે. કર્મચારીઓના રમત-ગમતમાં રસ જળવાય અને ભાઇચારાની લાગણી વધે તે માટે રમત-ગમત અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.