×

માછલી પઘ્‍ઘતિ

મોરબી જિલ્લામાં તમામ બ્લોક લેવલે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પોરાભક્ષક માછલી ઉછેર માટે હેચરી બનાવવામાં આવેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ધ્વારા પોરાભક્ષક માછલી તેમના વિસ્તારના જળાશયો, તળાવ, ટાંકી (બિનવપરાશી) મોટા ખાડાઓ કે જયાં નિયમિત રીતે પાણી ભરાઇ રહેતું હોય તેવી જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવે છે.