×
અરજીઓ માટેનું માર્ગદર્શન | મોરબી જિલ્લા પંચાયત
  • હોમ
  • અરજીઓ માટેનું માર્ગદર્શન

અરજીઓ માટેનું માર્ગદર્શન

અરજીની વિગત કોને મળશો?
જિલ્લા પંચાયતને લગતા તમામ પ્રશ્નો માટે સંબધિત અધિકારીને મળવા છતાં નિકાલ ન થાય તો જિલ્લા વિકાસ અધિકારી
તલાટીને લગતા, પંચાયતને લગતા, જમીન બીનખેતીની કરવાને લગતા પ્રશ્નો માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી
ગ્રામીણ ધરોને વિસ્તરણ સરદાર પટેલ આવાસ યોજના - તાલુકા વિકાસ અધિકરી કૃષિ વિષયક યોજનાઓ માટે નાયબ નિયામક (ખેતી)
પ્રસુતિ સહાય, માતા કલ્યમણ સેવા, બાળ રસીકરણ, કુટુંબ કલ્યાણ, મલેરીયા નાબુદી જિલ્લા આરોગ્ય અધિકારી
જિલ્લા ગ્રામ વિકાસ એજંસીની યોજનાઓ નિયામક, જિ. ગ્રા. વિ. એજંસી
પ્રાથમિક શિક્ષણને લગતું જિલ્લા પ્રા. શિ. અધિકારી
અનુ.  જાતિ/જન જાતિની ક્લ્યાણ ઉત્કર્ષ સમાજ કલ્યાણ અધિકારી
પશુપાલનની વિવિધ યોજનાઓ અંગે નાયબ નિયામક (પશુપાલન)
ગ્રામ્ય દબાણો અંગે તાલુકા વિકાસ અધિકારી
માર્ગને લગતા પ્રશ્નો કા. ઈ. (મા.મ.)
પીવાના પાણી અને સિચાઈના પ્રશ્નો કા. ઈ. (સિંચાઈ)
તાલુકા વિકાસ અધિકારી
સહકારી મંડળીઓની નોંધણી, વહીવટી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર
સંકળિતબાળ વિકાસ કાર્યક્રમને લગતા પ્રશ્નો કાર્યક્રમ અધિકારી (ICDS)