×
મદદ | મોરબી જિલ્લા પંચાયત

મદદ

ગુજરાતી ફોન્ટ હેલ્પ :-

આ વેબસાઈટ યુનિકોડ (યુટીએફ – ૮) ફોર્મેટમાં તૈયાર કરવામાં આવી છે. ઈન્ટરનેટ એક્સ્પલોરર ૬/૭ અને તે પછીનાં તેમ જ મોઝિલા ફાયરફોક્સ જેવા મોટા ભાગનાં આધુનિક બ્રાઉઝર્સમાં આ ફોન્ટ યોગ્ય રીતે વાંચી શકાય છે. ઉપરાંત, વિન્ડોઝ એમઇ, વિન્ડોઝ ૨૦૦૦ અને વિન્ડોઝ એકસપીમાં યુનિકોડના કેટલાંક ફોન્ટ સામેલ જ હોય છે. તેથી આપે કોઇ ફોન્ટ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી.

તેમ છતાં, જો આપને આ સાઇટ વાંચવામાં મુશ્કેલી હોય તો આપનું બ્રાઉઝર કે ઓપરેટિંગ સિસ્ટમ જૂનાં હોવાની સૌથી વધુ સંભાવના છે. તેને અપગ્રેડ કરવા વિનંતી.

વિશ્વભરમાં સ્વીકારાઇ રહેલા યુનિકોડનાં અનેક ફાયદામાંનો એક તેની સર્ચ સુવિધા છે. સ્થાનિક ભાષાના અન્ય ફોન્ટ ફોર્મેટથી વિપરિત,યુનિકોડ (યુટીએફ-૮)માં તૈયાર કરવામાં આવેલી વેબસાઇટની માહિતી સર્ચ એન્જિનમાં સર્ચ કરી શકાય છે અને સર્ચ એન્જિનમાંથી આવી વેબહસાઇટ સુધી સરળતાથી પહોંચી શકાય છે.

Accessing PDF Files

A lot of Documents, Reports and Forms provided on this Portal are in the Portable Document Format (PDF).

Portable Document Format (PDF) is the published specification used by standards bodies around the world for more secure, reliable electronic document distribution and exchange. PDF documents can be shared, viewed, and printed by anyone, on any system, using free Adobe Reader software — regardless of the operating system, original application, or fonts.

To open a .PDF file you have two options. You can download the software ‘Adobe Acrobat Reader' and install it onto your computer. The software is available free of charge from the Adobe Acrobat site and a link to download the same has been placed below.

The second option is to use an online .PDF conversion tool. Visit the Adobe Acrobat website (link to the relevant page given below), type in the address of a .PDF file and get it to translate the file into a more readable format while you wait. Or you can email the address of the file (or the file itself) to Adobe, and they will email a translation back. These translations of the files may not be as clearly formatted as the original PDF file.

Download Adobe Acrobat Reader Software