×

પ્રસ્‍તાવના

જીલ્લામાં જયાં સુધી કર્મચારીઓનો સબંધ છે ત્યાં સુધી સમગ વહીવટ આ શાખા સંભાળે છે. કર્મચારીઓની નિમણુક્થી માંડી બદલી, બઢતી,નિવૃતિ વગેરેની કામગીરી મહેકમ શાખા સંભાળે છે.