×

શાખાની કામગીરી

સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.

  • જાતિના દાખલા તથા ફ્રીશીપ કાર્ડ કાઢી આપવાની કામગીરી
  • શિષ્યવૃતિ આપવાની યોજનાની કામગીરી
  • તબીબી સહાય યોજનાની કામગીરી
  • ડો.બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી
  • અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી
  • કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી
  • સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી
  • છાત્રાલય યોજનાની કામગીરી
  • બાલવાડી યોજનાની કામગીરી
  • શૈક્ષણિક શિબિર યોજવાની કામગીરી