સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસુચિત જાતિઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ પૈકી જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખામાં નીચે મુજબની શૈક્ષણિક,આરોગ્ય અને ગૃહનિમાર્ણની યોજનાઓ કાર્યરત છે. આમ રાજય સરકારશ્રીએ અનુ.જાતિના છેવાડાના માનવીની ચિંતા કરી તેમનો સતત વિકાસ થાય તે માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે. જે સરાહનીય છે.