×

શાખાની કામગીરી

જીલ્લા આંકડા અધિકારી આ શાખાના વડા છે. આંકડા શાખા દ્વારા નિચે પ્રમાણેની કામગીરી કરવામાં આવે છે.

  • જિલ્લાની આંકડાકીય રૂપરેખા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.
  • જિલ્લાની સામાજિક આર્થિક સમિક્ષા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.
  • જિલ્લા ધરગથ્થુ ઉત્પાદન ગણતરી.
  • જિલ્લાને લગતી તમામ આંકડાકીય માહિતી એકત્ર તેમજ સર્વે કરવાની કામગીરી.
    • વસ્તી ગણતરી
    • પશુધન ગણતરી અને બ્રીડ સર્વે
    • આર્થિક ગણતરી
    • ઈનપુટ સર્વેની કામગીરી
    • આઈ.આઈ.પી. સર્વેની કામગીરી

આંકડા શાખાને લગત ઓનલાઈન ડેટા એન્ટ્રી તેમજ માહિતી અધતન કરવાની કામગીરી.

  • વિલેઝ પ્રોફાઈલ
  • બિજનેશ રજીસ્ટર
  • સ્થાનિક સંસ્થાના હિસાબો
  • ડીસ્ટ્રીકટ હુમન ડેવલોપમેન્ટ પ્રોફાઈલ અપડેશન
  • પખવાડીક છુટક તેમજ જથ્થાબંધ વસ્તુના બજાર ભાવ
  • અર્ધ વાર્ષિક બજાર ભાવ
  • વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હસ્તક મુકવામાં આવેલ ગ્રાંટ ફાળવણી તેમજ મોનિટીરીંગનું કામ.

    જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સુપ્રત કરવામાં આવે તે અન્ય કામગીરી.