×

મહિલા અને બાળ વિકાસ

  • યોજના નું નામ : મહિલા અને બાળ વિકાસ
  • યોજના ક્યારે શરૂ થઈ : 02/10/1975
  • યોજનાનો હેતુ :
    • જન્મથી ૬ વર્ષથી વય જૂથના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો કરવો
    • બાળકોનો યોગ્ય શારીરિક.માનસિક અને સામાજિક વિકાસ થાય તેનો પાયો નાખવો
    • મૃત્યુદર,કુપોષણ ,બીમારી તથા શાળા છોડવાના દરમાં ધટાડો કરવો
    • બાળકોના વિકાસના પ્રોત્સાહન માટે વિવિધ સબંધિત વિભાગો વચ્ચે નીતિઓનું અસરકારક સંકલન અને અમલીકરણ
    • પોષણ અને આરોગ્ય વિષયક યોગ્ય શિક્ષણ દ્વારા બાળકોના સામાન્ય આરોગ્ય અને પોષણ સબંધી જરૂરિયાત વશે માતાની સમાજમાં વધારો કરવો
  • યોજના વિશે (માહિતી) :
    • પૂરક પોષણ
    • પૂર્વ પ્રાથમિક શિક્ષણ
    • આરોગ્ય તપાસ
    • રસીકરણ
    • રેફરલ સેવાઓ
    • પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ
  • યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. : ૬ માસથી ૬ વર્ષના બાળકો , સગર્ભામાતા /ધાત્રીમાતા ,૧૧થી ૧૮ વર્ષની કિશોરીઓ
  • યોજના ના લાભાથીઁ માટેની લાયકાત :

નોંઘ:-

  • પૂવૅ આંકડાકીય માહિતી ૫ણ સાથે મોકલવી.
  • દરેક યોજના માટે ઉ૫રની માહિતી સાથે યોજનાની આંકડાકીય માહિતી ૫ણ આ૫વી.